beauty parlour kit sahay yojana gujarat-2023 : મહિલાઓને મળશે બ્યુટી પાર્લર કીટ Manav Kalyan Yojana ,ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
માનવ કલ્યાણ યોજના મુતાબિક ગુજરાત ના દરેક લોકોને જેના કુટુંબ ની મર્યાદા વાર્ષિક આવક ગ્રામ્ય વીસ્તાર ના લોકો માટે રૂા. 1.20.000/- અને શહેરી વીસ્તાર ના લોકો માટે રૂા. 1,50,000 /-…