માનવ કલ્યાણ યોજના મુતાબિક ગુજરાત ના દરેક લોકોને જેના કુટુંબ ની મર્યાદા વાર્ષિક આવક ગ્રામ્ય વીસ્તાર ના લોકો માટે
રૂા. 1.20.000/- અને શહેરી વીસ્તાર ના લોકો માટે રૂા. 1,50,000 /- સુધીની ઇનકમ હશે તેવા લોકો માટે વ્યવસાય માટે ટ્રેડ વાઈઝ
સાધન – ઔજાર ના સ્વરૂપ માં આપવામા આવેલ છે ,યોજના મુતાબિક લાભ લેવા ઈચ્છતા અરજદારોએ,
https://e-kutir.gujarat.gov.in વેબસાઈટ પર જઈને ,તા – 1/04/2023 થી અરજદારોએ ઓનલાઇન અરજી યોગ્યતા મુજબ કરવાની રહેશે.
beauty parlour kit sahay yojana gujarat-2023
યોજનાનું નામ | manav kalyan yojana 2023 |
મુતાબિક | રાજ્ય સરકાર ગુજરાત |
વિભાગ પ્રમાણે નામ | ગુજરાત ખાણ અને ઉદ્યોગ વિભાગ |
ઓનલાઈન અરજી | manav kalyan yojna ઓનલાઈન ફોર્મ 2023 અરજી કરો |
વેબસાઈટ પોર્ટલ | e-kutir.gujarat.gov.in |
અરજી શરૂ થવાની તારીખ | 01/04/2023 |
બેનિફિટ | ટોટલ 28 પ્રકારના બિઝનેસ માટે ટૂલ કીટ મળવા પાત્ર |
આ પણ જાણો :
